એક વિસ્તારમાં,જો વિદ્યુતક્ષેત્ર $\vec{E} = (\hat{i} + 2\hat{j} + \hat{k}) \text{ V/m}$ તરીકે વ્યાખ્યાયિત હોય,તો તે વિસ્તારમાં બે બિંદુઓ $A(0, 0, 0)$ અને $B(2, 3, 4)$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ...... $V$ છે.

  • A
    $6$
  • B
    $12$
  • C
    $8$
  • D
    $9$

Explore More

Similar Questions

જ્યારે $3 \, C$ નો વિદ્યુતભાર એક સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે, ત્યારે તે $3000 \, N$ નું બળ અનુભવે છે। આ ક્ષેત્રમાં, $1 \, cm$ ના અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

એક નિશ્ચિત બિંદુથી અંતર $x$ સાથે પોટેન્શિયલ $V$ નો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $x = 13\,m$ આગળ વિદ્યુતક્ષેત્ર......$V/m$ છે.

વિદ્યુત સ્થિતિમાન $V$ એ અંતર $x$ (મીટર) ના વિધેય તરીકે $V = (4x^2 + 8x - 3) \ V$ દ્વારા આપવામાં આવે છે. $x = 0.5 \ m$ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $V/m$ માં કેટલું હશે?

ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 30x^2 \hat{i}$ અસ્તિત્વ ધરાવે છે. તો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V_A - V_O$ શોધો,જ્યાં $V_O$ એ ઉગમબિંદુ પરનું સ્થિતિમાન છે અને $V_A$ એ $x = 2 \ m$ પરનું સ્થિતિમાન છે....$V$

એક વિસ્તારમાં,વિદ્યુતસ્થિતિમાન $V(x, y, z) = 6x - 8xy - 8y + 6yz$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $V$ વોલ્ટમાં છે અને $x, y, z$ મીટરમાં છે. બિંદુ $(1, 1, 1)$ પર રહેલા $2 \ C$ ના વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo